Monday 11 November 2013

તાઇવાન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની યોગ ની સ્પર્ધામાં સિલ્વેર મેડલ મેળવનાર શૈલેશ સુંઢા, શ્રી ખંભરા પ્રાથમિક શાળા અને સતત 5 વર્ષ થી તેને યોગ શીખવનાર શ્રી વરુણભાઇ પટેલ બંને ને અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ખુબ ખુબ અભિનંદન


No comments:

Post a Comment