જય
માતાજી
સન્માનિય સર્વે વડિલો, મિત્રો, શિક્ષક/વિધ્યાસહાયક ભાઇ-બહેનો માં આશાપુરા અને આપ તમામના આશિર્વાદથી અંજાર મુકામે “શીવ દર્શન હોસ્પિટલ & આઇ.સી.યુ.” નો તા. ૧૭/૧૧/૨૦૧૩ રવિવાર સવારે ૯.૦૦ કલાક થી મંગલ પ્રારંભ કરી રહ્યો છુ. અમારા આ સાહસને પ્રોત્સાહિત કરી આશીષ આપવા હાર્દિક નિમંત્રણ પાઠવુ છુ.
(રૂબરૂ નિમંત્રણ આપવા જરૂર પ્રયત્ન કરીશ. પણ આ નિમંત્રણ રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પધારવા વિનંતિ સહ હાર્દિક નિમંત્રણ છે.)
જુવાનસિંહ અગરસિંહ ચૌહાણ (પ્રમુખ અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ)

No comments:
Post a Comment